લગ્ન પ્રસંગે અપાતા માઁ માટ ( માટલું ) નું મહત્વ
મારા અનેક જન્મના પુણ્યનો ઉદય થયો ને મારા ઘરે લક્ષ્મી સ્વરૂપે #દિકરી આવી અને તેથી જ #કન્યાદાન નો અમુલ્ય લ્હાવો અમને મળ્યો.
આંખોમાં આંસુ ના સમુદ્ર રોકીને તને વિદાય આપી રહી છું , અને સાથે મમતા સ્વરૂપે માઁ માટલું અર્પુ છું..!!

તારા જન્મથી આજ સુધી મે પ્રત્યેક ક્ષણને #સંસ્મરણો બનાવી હ્રદય મા સમાવી છે, તને #આશિષ આપું છું કે, તું સદા #મહેકતી રહે.
માઁ માટ (માટલું ) મા #મગ જેવી વસ્તુઓ ભરી સદા તારું #માંગલ્ય ઈચ્છું છું.
માઁ માટ (માટલું ) મા #મીઠાઈ મુકી ઈચ્છું છું કે તારું જીવન સદા મીઠાશથી ભરેલુ રહે..!!⚘

Read on Twitter